૭૦૦ સમાજ
સાતસો સમાજ એપ્લિકેશન માં... અવનવું એટલે ફેમિલી ટ્રી તમે ફેમિલી ટ્રી કેવી રીતે બનાવશો ? નીચે સમગ્ર રીત આપેલી છે

એપ્લિકેશન માં ફેમિલી ટ્રી નું ચિત્ર ઉપર આપેલ છે અને બનાવવા વ્યુ બટન પણ ઉપર મુજબ દેખાશે
Published on
10 December 2025
Tags
ફેમિલી ટ્રી કેવી રીતે બનાવશો ?
# ફેમિલી ટ્રી બનાવવા માટે ના સ્ટેપ # (1)પ્રથમ તમે એપ્લિકેશન માં નીચેનું નામ સર્ચ કરી તેમનું ફેમિલી ટ્રી જોઈ લેશો.જેમાં સંપૂર્ણ માહિતી ભરેલી છે kirtiKumar jivrambhai
(2) ફેમિલી ટ્રી માં જે મેમ્બર ની ટ્રી બને તે ટ્રી માં તે મેમ્બર ના પત્ની , માતા પિતા , દાદા દાદી, પુત્ર અને પુત્રી પરિવાર , કાકા - કાકી અને ફોઈ ફુઆ પરિવાર,ભાઈ - ભાભી અને બહેન બનેવી પરિવાર જોઇન્ટ થાય છે. (3) સૌ પ્રથમ MY Profile માં ક્લિક કરો (4) પછી ફેમિલી ટ્રી ઉપર જવાનું છે. (5) ત્યાં View બટન પણ હશે.તેને ક્લિક કરો. (6) View બટન ક્લિક કરવાથી ભરવાની અને સિલેક્ટ કરવાની માહિતી આવશે. (7) મૃત્યુ પામેલા મેમ્બર ના નામ અને સામાન્ય માહિતી ભરવાની છે.અને જીવિત મેમ્બર ને સર્ચ કરી સિલેક્ટ કરવાના છે. (8) આ રીતે માહિતી ભરાઈ જવા થી ફેમિલી ટ્રી બની જશે. (9) બસ છેલ્લે...સાતસો સમાજ એટલે મારું ગૌરવ
